GIICINDIA વેબસાઈટ મા આપનું સ્વાગત છે. અહીં તમને ગુજરાતી ભાષા માં જરૂરી માહિતી મળે છે. જેમ કે ગુજરાતી માં શિક્ષણ સંબંધિત જાણકારી, સામાન્ય પ્રશ્નો ના જવાબ વિષે અને સુવિચાર ની જાણકારી.
ઈન્ટરનેટ ની દુનિયા માં મોટા ભાગની માહિતી અંગ્રેજી અથવા હિન્દી ભાષા માં ઉપલબ્ધ છે. પરંતુ ગુજરાતી વાચકો માટે ગુજરાતી માં ઓછી માહિતી છે. લોકો ની આજ સમસ્યા ને ખતમ કરવા માટે આ વેબસાઈટ બનાવી છે.
GIICINDIA વિષે જાણો
અમે આ બ્લોગ (વેબસાઈટ) ખાસ કરીને ગુજરાતી વાચકો માટે બનાવી છે. જેમાં Giicindia નું ફુલ ફોર્મ Gujarati Internet Information Center થાય છે. અહીં ગૂગલ પર ઉપલબ્ધ વાચકો ના પ્રશ્નો પ્રમાણે સરળ જાણકારી બનાવામાં આવે છે.
દરેક જાણકારી બનાવા પાછળ એક્સપર્ટ લેખકો પૂરું રિસર્ચ કરે છે. ત્યારબાદ સુંદર લખાણ દ્વારા સમગ્ર લેખ તૈયાર કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયા ના અંત માં વાચક ને મળે છે એક શ્રેષ્ઠ જાણકારી વાળો લેખ.
અહીં તમને શું જાણવા મળે છે
અમે નીચે બતાડેલા વિષયો પર ગુજરાતીમાં સરસ માહિતી આપવાનો પ્રયાસ કરીયે છે.
- સામાન્ય જાણકારી
- વિદ્યાર્થીઓ માટે
- નિબંધ અને સ્પીચ
- ગુજરાતી વાર્તા
- સ્વાસ્થ્ય સંબંધિત
- સોશ્યલ મીડિયા માટે
અમે જાણીએ છીએ તમને આ પ્રકારની દરેક માહિતીની જરૂર હોય છે. તમારી જરૂરત ને પુરી કરવા માટે જ આ વેબસાઈટ છે.
જો તમે અમને સંપર્ક કરવા માંગતા હોય તો Contact Us પેજ થી કરી શકો છો.